<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં સોનમ વાંગચુકે આખરે પારણાં કર્યા : CJP ના સમર્થનમાં લાંબા સમયથી ચાલી રહેલી ભૂખ હડતાળનો અંત આવ્યો : કેન્દ્રીય મંત્રીઓની હાજરી વચ્ચે સમાધાનનો માર્ગ મોકળો થતાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પોતાના અણનમ ઉપવાસ તોડ્યા

(1:01 AM IST)