<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

આણંદના બોરસદના ડભાસી ગામે સામાજિક કાર્યકર પર 13 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો:વિદેશી દારૂના અડ્ડા મુદ્દે બબાલ: ચપ્પાથી હુમલો થતાં ઇજાગ્રસ્તને બોરસદ હોસ્પિટલમાં ખસેડાયો

(12:58 AM IST)