<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

દ્વારકામાં સામાજિક રેલી દરમિયાન પોલીસ અને આગેવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ! : બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાની લોકચર્ચાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવ્યો : રેલીમાં અચાનક મામલો બિચકતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હોવાના અહેવાલ : પોલીસ દ્વારા હવામાં ગોળીબાર કરાયો હોવાની સેવાય રહેલી અટકળો! : તંગદિલીભર્યો માહોલ (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા)

(9:42 PM IST)