<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

તમિલનાડુમાં સ્ટાલિનનો દબદબો યથાવત રહેવાના સંકેત : ફલોદી સટ્ટા બજારના મતે ડીએમકે ૧૪૦-૧૪૩ બેઠકો સાથે ફરી સત્તાના સૂત્રો સંભાળશે : બહુમતીના ૧૧૮ ના આંકડા સામે એઆઈએડીએમકે ૪૫-૬૫ બેઠકો પર સમેટાય તેવી શક્યતા : સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકે ૭ થી ૯ બેઠકો સાથે તમિલનાડુના રાજકારણમાં મજબૂત પદાર્પણ કરશે તેવું અનુમાન (ન્યૂઝફર્સ્ટ)

(7:15 PM IST)