<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સાસણ - દેવડીયામાં ઝાપટા : સાસણ અને દેવડીયામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વચ્‍ચે હળવા ઝાપટાનો દોર ચાલુ છે. અસહય બફારા વચ્‍ચે લોકોને આંશિક રાહત મળી છે.

(2:54 PM IST)