તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Sunday, 15th November 2026
અમેરિકન ગુપ્તચર વિભાગનો ચોંકાવનારો અંદાજ : ઈરાન પાસે હજુ પણ ૧,૫૦૦ થી ૨,૫૦૦ મિસાઈલો, અસંખ્ય ડ્રોન અને ટૂંકા અંતરની મિસાઈલોનો મોટો જથ્થો સુરક્ષિત : ટ્રમ્પ વહીવટીતંત્રના ઈરાની સૈન્ય નાબૂદ થયાના દાવાઓથી વિપરીત સ્થિતિ : ઈઝરાયેલી સૈન્યના મતે પણ ઈરાન પાસે ૧,૫૦૦ થી વધુ બેલેસ્ટિક મિસાઈલો અને સંગ્રહિત ભાગોમાંથી નવું ઉત્પાદન ચાલુ : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથના નિવેદનો વચ્ચે ઈરાનનાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા ૧૦ નવેમ્બરે નવી ભૂગર્ભ 'મિસાઈલ સિટી'ની તસવીરો જાહેર કરાતા ફરી હુમલા કરવા અંગે આંતરિક ચર્ચા તેજ

(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
