તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
શિંદે જૂથે વગાડયો વિજય શંખઃ ‘ઓપરેશન ટાઈગર' સફળ! : બીજી તરફ, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. શિંદે જૂથના MLC ચંદ્રકાંત રઘુવંશીએ સત્તાવાર દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં તેમનું ઓપરેશન ટાઈગર સંપૂર્ણપણે સફળ રહ્યું છે. ઉદ્ધવ સેનાના ૬ સાંસદોએ એકનાથ શિંદેના નેતળત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને શિવસેનામાં જોડાવાનો આખરી નિર્ણય કરી લીધો છે, જેનાથી સંગઠન વધુ મજબૂત બનશે.

(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
