<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ઈડરના ઝીંઝવા ગામમાં આવેલ મંદિરના મહંતની હત્યાના સાત માસ બાદ હત્યારાઓ ઝડપાયા:ચોરીના ઇરાદે આવેલ આરોપીઓએ મહંતની હત્યા કરી હોવાનું સામે આવ્યું:પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

(10:00 PM IST)