તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
અમદાવાદ-ભુજ 'નમો ભારત' ટ્રેનમાં કુકમા પાસે સર્જાઈ ગંભીર ટેકનિકલ ખામી : લાઇટિંગ પાવર ખોરવાતા કલાકો સુધી ટ્રેન થંભી જતાં મુસાફરો અટવાયા : પાવર સપ્લાય બંધ થતાં મોડી રાત્રે મુસાફરોએ ભારે હાલાકી અને આક્રોશનો સામનો કરવો પડ્યો : રેલવે તંત્ર દ્વારા વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કરી ટ્રેનને ભુજ તરફ રવાના કરાઈ

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
