<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

સેન્‍સેકસ ૮૦૦ પોઇન્‍ટ તુટયો મુંબઇઃ આજે શેરબજારમાં મોટા પાયે પ્રોફીટ બુકીંગઃ ૨:૩૦ કલાકે સેન્‍સેકટ ૮૦૦ પોઇન્‍ટ તૂટીને ૮૩૫૩૧: નીફટી ૨૧૮ પોઇન્‍ટ તૂટીને ૨૫૬૬૫ ઉપર છેઃ IT-FMCG સેસે તૂટયાઃ રૂપિયો ૯૨.૯૦ ઉપર છે

(3:44 PM IST)