News of Tuesday, 15th September 2026
સેન્સેકસ ૫૦૦ પોઇન્ટ ડાઉન : મુંબઇઃ બપોરે ૨.૩૦ કલાકે સેન્સેકસ ૫૧૭ પોઇન્ટ ઘટીને ૭૪૨૭૬ તથા નીફટી ૧૮૧ પોઇન્ટ ઘટીને ૨૩૨૧૬: રિયલ્ટી - મેટલ શેર્સ તુટયાઃ સવારે તેજીમાં ખુલ્યા બાદ બપોરે બજાર ઉંધા માથે પછડાયું : સપ્ટેમ્બરમાં જ કુલ ૨૨૦૦ પોઇન્ટ તુટયા

(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
