તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
રાજકોટમાં સરેઆમ ફાયરિંગની સનસનાટીભરી ઘટના : નાના મવા પાસે પોલીસમેનના ભાઈની બંદૂકના ભડાકે કરપીણ હત્યા : હુમલાખોરોએ છાતી અને માથાના ભાગે આડેધડ ગોળીઓ ઝીંકી : લોહીલુહાણ હાલતમાં ગિરિરાજ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા : તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો : વધુ વિગતો મેળવાય રહી છે. મોડી રાત્રે ગિરિરાજ હોસ્પિટલ એ ટોળા ઉમટયા ( તસવીર અભિજીત બખતરીયા અકિલા રાજકોટ)

(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
