News of Wednesday, 14th October 2026
રાજકોટમાં આજી જીઆઈડીસી સ્થિત તન્વી ગોલ્ડ જ્વેલર્સમાં સનસનાટીભર્યા ફાયરિંગ સાથે લૂંટ! : લાલાભાઈ સરધારા નામના વ્યક્તિને છાતીમાં ગોળી વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હોવાના પ્રાથમિક અહેવાલ : દિનદહાડે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને ફફડાટ વ્યાપ્યો : એકાદ કરોડ રૂપિયાની મત્તા લૂંટાઈ હોવાના બિનસત્તાવાર અહેવાલ : સત્તાવાર વિગતો મેળવાય રહી છે

(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
