<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે સિનિયર પ્રોફેસર જગદીશકુમાર જોષીની બીજી વખત કરાઈ નિયુક્તિ : વાઈસ ચાન્સેલર પ્રો. નિરજાબેન ગુપ્તાની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતાં મોડી રાત્રે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : એચ.આર.ડી.સી.ના પ્રો. જગદીશકુમાર જોષી (મોબાઈલ નંબર: 94265 87963) સંભાળશે ઇન્ચાર્જ વી.સી. તરીકેનો કાર્યભાર

(10:10 PM IST)