<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

કોંગ્રેસ સિનિયર નેતા, અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંકરની તબિયતમાં સુધારો : હાલ તબિયત સ્‍થિર હોવાની પરિવાર દ્વારા પુષ્‍ટિ : લાંબા સમયથી અમદાવાદ ખાતે સારવાર હેઠળ રહ્યા બાદ તબિયત સુધરતાં અમરેલી લઇ જવાઇ રહ્યા છે : મહિલા કોંગ્રેસ નેતા અને પુત્રી જેનીબેન ઠુંમરે ‘અકિલા' સાથેની વાતચીતમાં આપી માહિતી

(1:17 PM IST)