<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના વરિષ્ઠ અને સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું સારવાર દરમિયાન દુઃખદ નિધન : હૃદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી પીડાતા લોકપ્રિય નેતા યોગેશભાઈ નારણદાસ પટેલે અંતિમ શ્વાસ લીધા : ગુજરાત વિધાનસભા વધુ એક વખત ખંડિત (વિજય વસાણી, ગાંધીનગર)

(3:53 PM IST)