<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

શિવસેના યુબીટી જૂથના બળવાખોર સાંસદ સંજય દિના પાટિલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ: તેઓ મુંબઈના ભાંડુપ વિસ્તારમાં રહે છે. સંજય દિના પાટિલ આજે સંસદમાં ઠાકરે જૂથની બેઠકમાં હાજર રહ્યા ન હતા.

(10:26 PM IST)