<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

SEBI દ્વારા સુધારેલું ક્લોઝિંગ ઓશન અને ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટ માળખું ૭ ડિસેમ્બર ૨૦૨૬થી અમલી બનશે. આ નવા નિયમ હેઠળ ક્લોઝિંગ ઓક્શન સેશન ઘટાડીને ૩:૩૦ થી ૩:૪૦ સુધીનું ૧૦ મિનિટનું કરવામાં આવ્યું છે, જ્યારે કેશ-માર્કેટનું ટ્રેડિંગ ૩:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉપરાંત, એક્સપાયરી વાળા F&O કોન્ટ્રાક્ટ્સના ફાઇનલ સેટલમેન્ટ ભાવ માટે છેલ્લા ૩૦ મિનિટના VWAPનો ઉપયોગ થશે અને ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝનું ટ્રેડિંગ ૩:૩૦ વાગ્યે પૂરું થશે.

(11:13 PM IST)