<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

લ્‍યો બોલો... ક્રોકરોચ જનતા પાર્ટી - ડેમોક્રેટીકની રચના : નવી દિલ્‍હી : દેશમાં ક્રોકરોચ પાર્ટીના નામથી વધુ એક પક્ષની રચના થઇ. મનિષ બ્રહ્મભટ્ટે આજે ક્રોકરોચ જનતા પાર્ટી - ડેમોક્રેટીકના નામથી એક નવા રાજકીય મંચનું એલાન કર્યું છે. આ પક્ષ પારદર્શિ અને લોકતાંત્રિક તરીકે કામ કરશે. દેશભરના લોકોને આ પક્ષ સાથે જોડાવવા માટે સોશ્‍યલ મીડિયા સહિતના માધ્‍યમો ઉપલબ્‍ધ કરાયા.

(2:45 PM IST)