<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

સાવલી નગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર ચારમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો : સુરતમાં અરેઠ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર રાકેશ ચૌધરીની જીત થઈ : ગોંડલ નગર પાલિકામાં વોર્ડ-2માં ભાજપની ત્રણ બેઠકો પર જીત, ભાજપના ક્રિપાલસિંહ જાડેજા, બિંદુબેન સોલંકી અને શિતલબેન કોટડિયા વિજેતા જાહેર : દહેગામ નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના ચાર ઉમેદવારોની જીત થઈ છે. વોર્ડ 1માં કોંગ્રેસની પેનલના ચાર ઉમેદવારોની જીત થઈ

(10:22 AM IST)