તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ભારતીય રૂપિયાને ગગડતો બચાવવા માટે આરબીઆઈ (RBI) એ અંદાજે ૧૨ અબજ ડોલરનું સોનું વેચ્યું હોવાની પ્રબળ આશંકા : અહેવાલો મુજબ ૨૨ મે સુધીના બે અઠવાડિયામાં રિઝર્વ બેંકે સોનાનું મોટું વેચાણ કર્યું : કરન્સી માર્કેટમાં આરબીઆઈના હસ્તક્ષેપથી યુએસ ડોલર સામે રૂપિયો સ્થિર કરવામાં મદદ મળી : સત્તાવાર વિગતોની હજુ રાહ જોવાય છે. (ન્યૂઝફર્સ્ટ)

(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
