News of Friday, 27th November 2026
સાઉદીનું શાનદાર રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર : આ તસ્વીર સાઉદી અરેબીયાની રાજધાની રિયાધની છે. જેમાં રિયાધના ખૂબ જ સુંદર રીતે ડિઝાઈન કરેલા રસ્તાઓ જોઈ શકાય છે. આપણે વિકાસની કંઈક અલગ જ પરિભાષા કરી છે. કદાચ તેના કારણે જ આ પ્રકારના સુંદર રીતે ડિઝાઈન કરેલા રસ્તાઓ નથી જોવા મળતા. જે પ્રકારે ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ વધી રહ્યા છે તેને જોતા આપણે રસ્તા બનાવવા નહિં યોગ્ય ડિઝાઈન કરવા પડશે. બાકી ઘણાની જીંદગીનો અડધો સમય ટ્રાફીક જામમાં વિતશે.

(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
