News of Friday, 26th June 2026
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થતાં સાઉદી અરેબિયાએ વિશ્વનું સૌથી મોટું ઓઈલ પોર્ટ રાસ તનુરા ૪ મહિનાના લાંબા વિરામ બાદ ફરી શરૂ કર્યું : ક્રૂડ ઓઈલનું લોડિંગ પુનઃ પ્રારંભ થતાં વૈશ્વિક બજારમાં તેલની હેરાફેરી વધશે : સસ્પેન્શન દરમિયાન સાઉદીની તેલ નિકાસ દૈનિક ૭ મિલિયન બેરલથી ઘટીને ૪ મિલિયન થઈ ગઈ હતી : ૨ સુપરટેન્કર્સમાં લોડિંગ શરૂ કરાયું : ગઈકાલે જ તાઈવાનના જહાજ પર થયેલા હુમલાથી હોર્મુઝની સામુદ્રધુમાં સુરક્ષાને લઈને હજુ પણ વૈશ્વિક ચિંતા યથાવત

(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
