<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલ સાબરકાંઠાની મુલાકાતે:હિંમતનગર ખાતે SPGના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને હડીયોલ ખાતે જાહેર સભાને સંબોધી લગ્ન નોંધણી કાયદામાં સુધારા તેમજ મૈત્રી કરારના કડક અમલ અંગે સમાજને સંબોધન કરશે.

(10:48 PM IST)