News of Monday, 28th September 2026
રવિભાણ સંપ્રદાયના સંત શાંતિદાસજી મહારાજને ગંગાજીના પવિત્ર જળમાં અપાઈ જળસમાધિ : સંતો, ભાવિકો અને અનુયાયીઓ રહ્યા ઉપસ્થિત : બદ્રીનાથ મધ્યે બ્રહ્મલીન થયેલા કચ્છ ના મોટી વિરાણીના પૂ. મહંતને વિધિવત સમાધિ અર્પણ કરાઈ: કથાકાર પૂ. મોરારિબાપુ સહિતના સંતો-મહંતોએ પાઠવી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ : જુઓ વિડીયો (વિનોદ ગાલા દ્વારા, અકિલા, ભુજ)

(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
