News of Saturday, 10th October 2026
કન્યાકુમારી ખાતે આદિ શંકરાચાર્યજીની ભાવ વંદના સાથે પૂ. મોરારિબાપુ દ્વારા સનાતન સંદેશ અર્થે દિવ્ય 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાનો ભવ્ય શુભારંભ થયો છે. રેલમથક ઉપર યોજાયેલા આ પ્રારંભિક ઉપક્રમમાં પૂ. બાપુએ યાત્રાના ચાર મુખ્ય પાસાં - ત્યાગ, તપ, તિતિક્ષા અને તર્પણનું મહત્ત્વ સમજાવ્યું હતું. 'કૈલાસ' અને 'ચિત્રકુટ' નામની બે વિશેષ રેલગાડીઓ દ્વારા દેશ-વિદેશના ભાવિક ભક્તો આ દિવ્ય રામકથાનો લાભ લઈ રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
