<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઇન્ડિયા ગઠબંધન બેઠક અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપની સૌથી મોટી ચિંતા એ છે કે ઇન્ડિયા એલાયન્સ એક છે.

(2:03 PM IST)