<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

“સલામત સવારી એસટી અમારી, પણ ધક્કા મારવાના યાત્રીઓએ!” : ધ્રોલના જામનગર-રાજકોટ હાઈવે પર ત્રિકોણ સર્કલ પાસે મિની એસટી બસ અચાનક બંધ પડી જતાં મુસાફરો અને રાહદારીઓએ “જોર લગા કે હૈશા” બોલાવી માર્યા ધક્કા : તંત્રની પોકળ વ્યવસ્થા : એસટી બસની અચાનક ખરાબી સર્જાતા જાતે જ વાહન શરૂ કરવા પડે તેવી વિચિત્ર સ્થિતિ સર્જાઈ, જેને લઈને લોકમુખે અનેક ચર્ચાઓ જાગી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(8:12 PM IST)