<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

રશિયાએ એશિયાઈ દેશોમાં ક્રૂડ ઓઈલની નિકાસમાં કર્યો તોતિંગ વધારો : દરરોજ સરેરાશ ૩૨.૬ લાખ બેરલ રશિયન તેલ એશિયા તરફ રવાના : ચીન અને ભારત મુખ્ય ખરીદદારો તરીકે ઉભર્યા : સમુદ્રમાં ૧૧.૪ કરોડ બેરલ તેલ સાથે રશિયન ટેન્કરોની સંખ્યા વધી : ભારત પ્રતિદિન ૭.૩૦ લાખ બેરલ તેલની કરી રહ્યું છે આયાત

(10:38 PM IST)