તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી નિવૃત્ત PWD કર્મચારીના પરિવારનો સામૂહિક આપઘાત : સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી : ઝેરી દવા ગટગટાવ્યા બાદ પત્ની સ્મિતાબેન ખખ્ખર બાદ સારવાર દરમિયાન પિતા દિલીપભાઈ અને પુત્ર નિશીતનું પણ હોસ્પિટલમાં નિધન : પરિવારના તમામ સભ્યોના મોતથી અરેરાટી

(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
