તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 27th July 2026
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી નિવૃત્ત PWD કર્મચારીનો પરિવાર સાથે સામૂહિક આપઘાતના પ્રયાસથી ફેલાઈ અરેરાટી : પત્ની સ્મિતાબેન ખટરનું કરૂણ મોત : ઝેરી દવા ગટગટાવનાર પિતા દિલીપભાઈ અને પુત્ર નિશીતની હાલત અત્યંત ગંભીર : હોસ્પિટલમાં સારવાર હેઠળ : વધુ વિગત મેળવાય રહો છે

(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
