<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

નિવૃત્ત IAS અધિકારી શ્રી મેહુલ દવેની ગુજરાતના રાજ્યપાલના સચિવ તરીકે નિમણૂક : એક વર્ષ અથવા નિયમિત અધિકારીની નિમણૂક કે આગળના આદેશ સુધી રહેશે જવાબદારી : ૨૦૧૨ કેડરના નિવૃત્ત IAS એમ.કે. દવેને સાતમા પગાર પંચ મુજબ 'લાસ્ટ પે માઇનસ પેન્શન' ના ફોર્મ્યુલાના આધારે નિમણૂક અપાઈ

(8:46 PM IST)