News of Wednesday, 2nd September 2026
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ચલણી અદલાબદલીથી રૂ. ૧૨ લાખ કરોડનું મોટું ફંડ મળ્યું : બેંકિંગ ક્ષેત્રે નાણાકીય પ્રવાહિતામાં મોટો વધારો : બેંક દ્વારા FCNR સ્વેપથી ૧૨૭ બિલિયન અને બોરોઇંગ સ્વેપથી ૯ બિલિયન મળી કુલ ૧૩૬ બિલિયન ડૉલર એકત્ર કરાયા : આ મોટા આર્થિક પગલાંથી ડૉલર સામે રૂપિયો મજબૂત બની ૯૪.૭૩ ના સ્તરે પહોંચ્યો (ન્યૂઝફર્સ્ટ)

(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
