<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે બચાવ કામગીરી પુરજોશમાં : મદદ માટે NDRF, SDRF, આર્મી, ફાયર અને નવી દિલ્હીની ટીમો વહીવટી તંત્ર સાથે કાર્યરત : ૩ NDRF અને ૫ SDRF ની ટીમો તૈનાત : નવી દિલ્હીથી NDRF ની વધુ ૨ ટીમો સાંજે પહોંચશે : ૭૦ આર્મી જવાનો, ૫ બોટ અને ૨૫ ફાયર ફાઈટરોની ટીમ વલસાડ મોકલાઈ

(3:33 PM IST)