<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અશાંતધારાની ફાઇલોનો ધડાધડ નિકાલઃ બે મહિનામાં ૪૦૦ કેસો કલીયર કરતા અતુલસિંહ છેલ્લા ઘણા સમયથી પેન્‍ડીંગ અશાંતધારાની ફાઇલોના નિકાલ માટે ગાડીએ સ્‍પીડ પકડી છે. આજે બપોરે ૩ વાગ્‍યે સીટી મામલતદાર-૧ શ્રી અતુલસિંહે ‘અકિલા' ને જણાવેલ કે પોતે ચાર્જ સંભાળ્‍યા બાદ માત્ર બે જ મહિનામાં ૪૦૦ ફાઇલો કલીયર કરી દેવાય છેઃ હવે માત્ર એક મહિનાની ફાઇલો બાકી છે. અન્‍ય જે કેસો પેન્‍ડીંગ છે તેમાં ‘કવેરી' હોવાનું સાબીત.

(4:00 PM IST)