News of Tuesday, 28th April 2026
AAPમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જંગી જીત : 2640 મતથી વિજય મેળવી રાજકીય સમીકરણો બદલ્યા : સવારે હારની ફેલાયેલી અટકળો અને મીડિયામાં વહેતા સમાચાર વચ્ચે અંતિમ પરિણામે રાજુ કરપડાએ 2640 મતના અંતરથી જીત નોંધાવી છે : AAP છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની જીતથી સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.

(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
