<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રાજકોટના માધાપર ચોકડી પર ગમખ્વાર અકસ્માત : બેફામ દોડતા ટ્રકની હડફેટે યુવકનું કમકમાટીભર્યું મોત : અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટતા ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર : હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ કાફલો દોડી ગયો : વધુ વિગત મેળવાય રહી છે : જુઓ વિડીયો

(10:27 PM IST)