<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટના વોર્ડ નંબર 04 માં બોગસ મતદાનનો વિવાદ : શાળા નંબર 71 ના બૂથ પર સાચા મતદારના બદલે અન્ય કોઈ મત આપી ગયું? : અધિકારીએ વિરોધ કરવાની ના પાડતા હોબાળો : પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. મહેશભાઈ રાજપૂતે કાયદાનું ભાન કરાવતા મતદાન મથક 53 પર શૈલેષભાઈનું બેલેટ પેપરથી ટેન્ડર વોટિંગ કરાવાયું : મતદાન મથકના અધિકારીએ પહેલા મતદારને બહાર કાઢવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો : જૂઓ વિડીયો

(5:23 PM IST)