<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

રાજકોટ- લોધીકા સહકારી સંઘની ચૂંટણીમાં બપોરે ર વાગ્‍યે મતદાન પૂર્ણ થયુ છે, કોઠારીયાનો એક મત નહિ પડતા કુલ ૨૧માંથી ૨૦નું મતદાન થયુ છેઃ ચૂંટણી અધિકારી શ્રી ભરતભાઇ ચાવડાએ ‘‘અકિલા''ને જણાવેલ કે શૈલેષભાઇ નામના મતદારે મત આપ્‍યો નથીઃ ૯૯ ટકા મતદાન થયુ છે......

(3:11 PM IST)