<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ધ્રોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો - વ્યવસ્થાની સમીક્ષા કરી : ઐતિહાસિક ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે વીર શહીદોને નમન કર્યા : જામનગર ઇન્ચાર્જ એસ.પી. પ્રતિભા, ડીવાયએસપી પિયુષ વાંદા અને પી.આઈ. પી.એન. ખાચર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં આઈજીએ કામગીરી અંગે આપ્યું જરૂરી માર્ગદર્શન (સંજય ડાંગર, ધ્રોલ)

(8:16 PM IST)