News of Sunday, 26th April 2026
રાજકોટ મનપાનું સવાયના 11 વાગ્યા સુધીમાં 17.98 ટકા મતદાન : સૌથી વધુ વોર્ડ નંબર 15માં 26% તથા સૌથી ઓછો વોર્ડ નંબર સાતમાં 12.70 ટકા મતદાન નોંધાયું છે : રાજકોટ મનપાણી ચૂંટણીનું મતદાન સવારના 11 વાગ્યા સુધીમાં 17.94% નોંધાયું છે. જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 15માં 26% અને સૌથી ઓછું વોર્ડ નંબર સાતમા 12% જેટલું મતદાન નોંધાયું છે. કયા વોર્ડમાં કેટલા ટકા મતદાન પુરુષ અને સ્ત્રીનું નોંધાયું તેની વિગત આ મુજબ છે.

(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
