<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

રાજકોટમાં ૩૮ ડીગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપ સાથે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો આજે બપોરે પણ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી એ પહોંચી ગયું છે. અસહ્ય તાપ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે.

(3:25 PM IST)