<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

રાજકોટ જીલ્લામાં તા.૨૩મી સૂધીમાં મગફળી અંગે ૫૨૮૧૪નું રજીસ્‍ટ્રેશન કલેકટર ડો. ઓમપ્રકાશે જણાવેલ કે ૨૦૨૬-૨૭ માટે ખરીફ પાક અંગે રજીસ્‍ટ્રેશન શરૂ થયું છેઃ તા.૨૩ સૂધીમાં મગફળી અંગે ૫૨૮૧૪ ખેડૂતોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છેઃ જયારે સોયાબીનમાં ૩૬૩૩, અડદમાં-૪૩ અને મગમાં ૧૬ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ૯ ઓકટોબર સૂધી રજીસ્‍ટ્રેશન થશે

(2:49 PM IST)