<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

રાજકોટ જીલ્લા સહકારી સંઘની ચુંટણીમાં કોરમ પુરૂ નહિ થતા ચુંટણી સ્‍થગિતઃ સીટી પ્રાંત-૧નો નિર્દેશ : રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી અતુલસિંહે આજે બપોરે રાા વાગ્‍યે ‘‘અકિલા''ને ટેલીફોનિક વાતચીતમા જણાવ્‍યુ હતું કે, ચૂંટણી આજે હોદેદારો અંગે થનાર હતી, પરંતુ કોરમ પુરૂ નહિ થતા હાલ ચુંટણી સ્‍થગિત કરાઇ છે, હવે નવી ડેઇટ જાહેર કરાશે, શ્રી અતુલસિંહે ઉમેર્યું હતું કે, ૧૪ દિવસમાં એજન્‍ડા આપવો એવો કોઇ નિયમ નથી, કારણ કે, ચૂંટણીના નિયમોમાં આ અંગે કોઇ ઉલ્લેખ નથીઃ નવી ડેઇટ હવે જાહેર કરાશે

(3:08 PM IST)