તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
રાજકોટ કલેકટર તંત્ર પણ સરકારના પરિપત્રની રાહ જુએ છેઃ બાદમાં ગાડીઓના ઉપયોગ મીટીંગો અંગે નિર્ણય લેવાય તેવી શકયતા વડાપ્રધાને ૩ થી ૪ મુદાઓ અંગે ‘કરકસર' ની અપીલ કરી તેમાં પેટ્રોલ-ડીઝલના ઓછા વપરાશની પણ વાત છે, રાજય સરકારે અમલવારી શરૂ કરી છેઃ હવે રાજકોટ કલેકટર તંત્ર અને અન્ય સરકારી કચેરીઓ દ્વારા સરકારના આ બાબતે માર્ગદર્શનના પરીપત્રની રાહ જોઇ રહયા છેઃ જેમાં ગાડીઓનો ઓછો ઉપયોગ-ઓનલાઇન મીટીંગો તથા અધિકારીઓ પોતાના સ્કુટર-બાઇકમાં ઓફીસે આવે તે મુખ્ય ગણાવાઇ રહયો છેઃ સાંજ સુધીમાં નિર્ણય.

(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
