<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશ રજા ઉપર : ડીડીઓને ચાર્જ સુપ્રત રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશ ચિંતન શીબીરમાંથી પરત ફર્યા બાદ આજથી એક અઠવાડીયાની અંગત કારણોસર રજા ઉપર ઉતરી ગયા છેઃ તેમનો ચાર્જ ડીડીઓને સુપ્રત કરાયો છેઃ આગામી મહેસુલ બોર્ડ સહિતની કામગીરી એક વીક પાછી ઠેલાઇ છેઃ એડીશ્નલ કલેકટર શ્રી નારણ મુછાર પણ રજા ઉપર છે.

(3:09 PM IST)