<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશ દ્વારા ગત મોડી રાત્રે ૧૧પ નાયબ મામલતદારની બદલીના ઓર્ડરોઃ ધરખમ ફેરફારો અનેક મોટા માથા બદલાયાઃ મહેસૂલી કર્મચારીઓમાં ભૂકંપ : રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશે ગત મોડી રાત્રે ૧૧પ નાયબ મામલતદારની બદલીના ઓર્ડરોનો ગંજીપો ચીપ્‍યો છેઃ ધરખમ ફેરફારો કર્યા છે, અનેક મોટા માથાની બદલી થઇ છેઃ આ બદલીના ઓર્ડરોથી મહેસૂલી કર્મચારીઓમાં મોટો ભૂકંપ સર્જાયો છેઃ મોટા માથાઓમાં કાલીયા, દેકીવાડીયા, ફીરોઝ પઠાણ, મુકેશ રાઠોડ, સરફરાઝ મલેક, ધવલ પરમાર, કિરીટસિંહ ઝાલા, ભૂમિકા લાવડીયા, રાજદિપસિંહ જાડેજા, સહિતનાનો સમાવેશ

(11:49 AM IST)