તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 26th April 2026
રાજકોટના શહેર ભાજપ પ્રમુખ માધવ દવે મતદાન કર્યું રાજકોટની તમામ 72 બેઠકો પર કમળ ખીલશે: વિશ્વાસ વ્યક્ત કર્યો રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય ચૂંટણીનો મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે રાજકોટ મનપાની ચુંટણીના 18 વોર્ડ ની 72 બેઠકો માટે પણ આજે સવારના સાત વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ વોર્ડ નંબર 2 ના બુથ નંબર 33 બાલકુંજ હોબી સેન્ટર ખાતે મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયા હતા. તેમણે મતદાન બાદ રાજકોટની તમામ ૧૮ વોર્ડની 72 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જંગી મતોથી વિજય વિજય પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
