<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ભારે વરસાદને કારણે રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ : અમદાવાદમાં ભારે વરસાદથી બગોદરા-સનાથલ હાઇવે પર ૬ થી ૭ ફૂટ પાણી ભરાતા રસ્‍તો બંને બાજુ બંધઃ સૌરાષ્‍ટ્ર તરફ જતા-આવતાં વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયુઃ ચાંગોદર નજીક અનેક વાહનો અટવાતાં ફસાયેલા વાહનચાલકોને બહાર કાઢવા કવાયત શરૂ, અમદાવાદથી રાજકોટ જવા એકસપ્રેસવે-વેજલકા અથવા વિરમગામ-સુરેન્‍દ્રનગર રૂટનો ઉપયોગ કરવા એસપી ઓમપ્રકાશ જાટની અપીલ

(3:07 PM IST)