તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
રાજકોટ-શાપરમાં બે પેઢીમાં CGSTનું ઇન્સ્પેકશનઃ બપોરે ટીમો દોડી ગઇ રાજકોટની એક વિખ્યાત અને શાપરમાં મોટામાથાની એક એમ બે કંપની-પેઢી ઉપર સેન્ટ્રલ એકસાઇઝની પ્રિવેન્ટીવ વ્હીંગ-CGSTનું ઇન્સ્પેકશન શરૂ થતા ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો છે. આજે બપોરથી બન્ને ટીમો દોડી ગયાનું સેન્ટ્રલ એકસાઇઝના ઉચ્ચ વર્તુળો ઉમેરી રહયા છે

(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
